ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સુરેશ ભટ્ટ
સ્વામી આનંદ
ધ્રુવશંકર આનંદ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

નાન્હાનાલાલ
ઉમાશંકર જોષી
ધ્રુવભટ્ટ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP