ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? બાલાશંકર કંથારિયા ગુલફામ દલપતરામ નર્મદ બાલાશંકર કંથારિયા ગુલફામ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? મૂળશંકર મૂલાણી વાઘજી ઓઝા બાલાશંકર કંથારિયા અરદેશર ખબરદાર મૂળશંકર મૂલાણી વાઘજી ઓઝા બાલાશંકર કંથારિયા અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? પ્રહલાદ પારેખ જયોતિન્દ્ર દવે જયંત પાઠક શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયોતિન્દ્ર દવે જયંત પાઠક શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જયંત ખત્રી નારાયણ દેસાઈ જીવરામ જોશી કુંદનિકા કાપડિયા જયંત ખત્રી નારાયણ દેસાઈ જીવરામ જોશી કુંદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP