ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ? અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ધના ભગત શ્યામ સાધુ ડૉ.હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા ધના ભગત શ્યામ સાધુ ડૉ.હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે. વૈષ્ણવ સંસ્કૃત નાટક શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક એક પણ નહીં શિવેત સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક એક પણ નહીં શિવેત સંસ્કૃત નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ? દુર્ગારામ મહેતા મહિપતરામ રૂપરામ બળવંત મહેતા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મહિપતરામ રૂપરામ બળવંત મહેતા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? વિશાખાદત્ત શિવાનંદ પાણિની વિષ્ણુ શર્મા વિશાખાદત્ત શિવાનંદ પાણિની વિષ્ણુ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP