ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ?

કુમારગુપ્ત પ્રથમ
સ્કંદગુપ્ત
સમુદ્રગુપ્ત
રામગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ?

કચ્છ
ભાવનગર
પાલનપુર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP