ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ? મુલ્કગીરી ભાગ સરદેશમુખી ચૌથ મુલ્કગીરી ભાગ સરદેશમુખી ચૌથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? દાંડી નવસારી સુરત રાજકોટ દાંડી નવસારી સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર - પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ___ નું શાસન હતું ? રાષ્ટ્રકૂટો ગારુલક વંશ સૈન્ધવ વંશ સામંતસિંહ રાષ્ટ્રકૂટો ગારુલક વંશ સૈન્ધવ વંશ સામંતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા ? ગુર્જર પ્રતિહાર ચાલુક્ય રાષ્ટ્રકૂટો મૈત્રક ગુર્જર પ્રતિહાર ચાલુક્ય રાષ્ટ્રકૂટો મૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP