ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ચુંવાળ ગઢવાડા ગોઢા ખાખરિયાં ટપ્પા ચુંવાળ ગઢવાડા ગોઢા ખાખરિયાં ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ? વડોદરા અમદાવાદ અમરેલી નવસારી વડોદરા અમદાવાદ અમરેલી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાર્લ સર્પદોષની વિધિમાં કયું સ્થળ જાણીતું છે ? વડનગર બાલારામ સિદ્ધપુર ચાણોદ વડનગર બાલારામ સિદ્ધપુર ચાણોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરે દર અઢાર વર્ષે કયા માસમાં કુંભમેળાનું આયોજન થાય છે ? ભાદરવો મહા કારતક ચૈત્ર ભાદરવો મહા કારતક ચૈત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP