• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ?

અમદાવાદ
પાટણ
ગાંધીનગર
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ?

તારંગા
પાલિતાણા
શેત્રુંજય
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ?

મહાવીર
મલ્લિનાથ
પાર્શ્વનાથ
ધર્મનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ?

વડનગર
તળાજા
શામળાજી
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ?

2 ઑક્ટોબર, 1915
17 જૂન, 1917
15 ફેબ્રુઆરી, 1915
27 જૂન, 1917

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 74
  • 75
  • 76
  • 77
  • 78
  • ...
  • 131
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Talati Practice MCQ Part - 1 GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વની ભૂગોળ (Geography of the world) વિરોધાર્થી

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US