ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? આનંધરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. મણિક્યચંદ્રસૂરી શીલગુણસૂરી હિરવિજયસૂરી શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી શીલગુણસૂરી હિરવિજયસૂરી શાલિભદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 18મી 17મી 16મી સદી 19મી 18મી 17મી 16મી સદી 19મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ ચાંપાનેરની નગીના મસ્જિદ સૈયદ આલમની મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ ચાંપાનેરની નગીના મસ્જિદ સૈયદ આલમની મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP