ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ? લેડી વિલ્સન મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી લેડી વિલ્સન મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ? ખંભાલીડા વડનગર વઢવાણ ભરૂચ ખંભાલીડા વડનગર વઢવાણ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલ કયા કાળનું મહત્ત્વનું કેન્દ્ર છે ? ઐતિહાસિક મધ્ય પાષાણયુગ પ્રાગૈતિહાસિક આદ્ય ઐતિહાસિક ઐતિહાસિક મધ્ય પાષાણયુગ પ્રાગૈતિહાસિક આદ્ય ઐતિહાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) IIM અમદાવાદના મકાનની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ? અનિલ સુતાર લુઈ કહાન લીકા બુર્ઝિયર રામ સુતાર અનિલ સુતાર લુઈ કહાન લીકા બુર્ઝિયર રામ સુતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? મરાઠા મુઘલ ચાવડા સલ્તનત મરાઠા મુઘલ ચાવડા સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP