ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? અજીતનાથ, સુપાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ ઋષભદેવ, ધર્મનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ ઋષભદેવ, ધર્મનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ? મહુડી ભાગોળ પાણી દરવાજો કારંજ હીરા સલાટ દરવાજો મહુડી ભાગોળ પાણી દરવાજો કારંજ હીરા સલાટ દરવાજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માતા ભવાનીની વાવ તથા દાદા હરીરની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે ? જમાલપુર અસલાલી સરસપુર અસારવા જમાલપુર અસલાલી સરસપુર અસારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? પાવાગઢ વડનગર સિદ્ધપુર અમદાવાદ પાવાગઢ વડનગર સિદ્ધપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? વિમલમંત્રી તેજપાળ અનુપમાદેવી વસ્તુપાળ વિમલમંત્રી તેજપાળ અનુપમાદેવી વસ્તુપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP