ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ? બહુચરાજી ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર પોળોનું પક્ષીમંદિર બાલાજી મંદિર (સુરત) બહુચરાજી ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર પોળોનું પક્ષીમંદિર બાલાજી મંદિર (સુરત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માંડવી દરવાજો ક્યાં આવેલો છે ? અમદાવાદ સુરત વડોદરા ચાંપાનેર અમદાવાદ સુરત વડોદરા ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું ? બિજાપુર શૈલી માળવા શૈલી જૌનપુર શૈલી સરાઈ શૈલી બિજાપુર શૈલી માળવા શૈલી જૌનપુર શૈલી સરાઈ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ? આપેલ તમામ સસલુ અને કૂકડો બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી આપેલ તમામ સસલુ અને કૂકડો બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? મહાકુંવરબા રાજબા મણીબા કૌશલ્યાદેવી મહાકુંવરબા રાજબા મણીબા કૌશલ્યાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP