ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ? કેરળ તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ? શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ કોચને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP