ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ વિલિંગ્ડન
લોર્ડ હેસ્ટિંગ્સ
લોર્ડ મૈકાલે
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તિલક
એની બેસન્ટ
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્હી-મુંબઈ
મુંબઈ-પુણે
મુંબઈ-થાણે
દિલ્હી-અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP