ભારતનો ઈતિહાસ (History of India) રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું ? મદનમોહન માલવીયા શ્રીમતી એની બેસેન્ટ ગાંધીજી જવાહરલાલ નેહરુ મદનમોહન માલવીયા શ્રીમતી એની બેસેન્ટ ગાંધીજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહનરાય બી.જી. તીલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય બી.જી. તીલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ? ડબલ્યુ.સી.બેનરજી વિલિયમ એડમ આનંદ મોહન બોઝ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી.બેનરજી વિલિયમ એડમ આનંદ મોહન બોઝ એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો. 1) પાણીપતનું ત્રીજું યુદ્ધ 2) પ્લાસીનું યુદ્ધ 3) ત્રીજી કર્નાટક વોર 4) એંગ્લો-ગુરખા વોરA) 1814-16 B) 1761C) 1757D) 1756-1763 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-A, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4-C 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-A, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP