ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? રાજેન્દ્ર ચોલા -I રાજારાજા ચોલા -I રાજાધિરાજ ચોલા અધિરાજેન્દ્ર ચોલા રાજેન્દ્ર ચોલા -I રાજારાજા ચોલા -I રાજાધિરાજ ચોલા અધિરાજેન્દ્ર ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ? ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયન વોઈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? ચાલુક્ય અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મરાઠા અર્થતંત્ર મુઘલ અર્થતંત્ર ચાલુક્ય અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મરાઠા અર્થતંત્ર મુઘલ અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ? યજુર્વેદ અથર્વવેદ મંડુક્ય ઉપનિષદ શતપથ બ્રાહ્મણ યજુર્વેદ અથર્વવેદ મંડુક્ય ઉપનિષદ શતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? આમરી મહેરગઢ કોટદિજી કાલીબંગન આમરી મહેરગઢ કોટદિજી કાલીબંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP