ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કેનિંગ લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કેનિંગ લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? ઢાકા હાવડા લાહોર બનારસ ઢાકા હાવડા લાહોર બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ? પહેલી પહેલી અને બીજી પહેલી અને ત્રીજી બીજી અને ત્રીજી પહેલી પહેલી અને બીજી પહેલી અને ત્રીજી બીજી અને ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? એનએચ -2 એનએચ -1 એનએચ -3 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -2 એનએચ -1 એનએચ -3 એનએચ -1 તથા એનએચ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? પુલકેશી પહેલો યજનવર્મન વિક્રમાદિત્ય બીજો પુલકેશી બીજો પુલકેશી પહેલો યજનવર્મન વિક્રમાદિત્ય બીજો પુલકેશી બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP