ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? બી. જી. તિલક રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ લાલા લજપતરાય બી. જી. તિલક રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ? 35 ટકા 20 ટકા 25 ટકા 30 ટકા 35 ટકા 20 ટકા 25 ટકા 30 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ રતુભાઈ અદાણી પ્રભાશંકર પટ્ટણી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ રતુભાઈ અદાણી પ્રભાશંકર પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ? નેલ્સન મંડેલા રવીન્દ્રનાથ ટાગોર દલાઈ લામા સુભાષચંદ્ર બોઝ નેલ્સન મંડેલા રવીન્દ્રનાથ ટાગોર દલાઈ લામા સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? ગાંધીજી જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP