ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? ચંદ્રશેખર આઝાદ ચિત્તરંજનદાસ સી.એફ. એન્ડ્રુઝ બાળ ગંગાધર તિલક ચંદ્રશેખર આઝાદ ચિત્તરંજનદાસ સી.એફ. એન્ડ્રુઝ બાળ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ચાર્ટર એકટ, 1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લેડી વિથ લેમ્પ તરીકે કોણ પ્રખ્યાત છે ? મેડમ ભીખાઈજી કામા ફ્લોરેન્સ નાઈટિંગલ ક્વિન વિક્ટોરિયા સરોજિની નાયડુ મેડમ ભીખાઈજી કામા ફ્લોરેન્સ નાઈટિંગલ ક્વિન વિક્ટોરિયા સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સંપ્રીતિ - થાઈલેંડ મિત્ર શક્તિ - શ્રીલંકા વ્રજ પ્રહાર - અમેરિકા અલન ગાહ - ઓમાન સંપ્રીતિ - થાઈલેંડ મિત્ર શક્તિ - શ્રીલંકા વ્રજ પ્રહાર - અમેરિકા અલન ગાહ - ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. શક્તિ - ફ્રાંસ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા વિનબેક્સ - કઝાખસ્તાન એકુવેરિન - માલદીવ શક્તિ - ફ્રાંસ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા વિનબેક્સ - કઝાખસ્તાન એકુવેરિન - માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP