ભારતનો ઈતિહાસ (History of India) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી. રવીન્દ્રનાથ ટાગોર એની બેસન્ટ ડી.કે.કર્વે ભગિની નિવેદિતા રવીન્દ્રનાથ ટાગોર એની બેસન્ટ ડી.કે.કર્વે ભગિની નિવેદિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ? માસ્કી અને ગુર્જરા કલસી અભિલેખ મેહશૈલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ માસ્કી અને ગુર્જરા કલસી અભિલેખ મેહશૈલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? ધી ઈન્ડિયા પંજાબ કેસરી બેંગાલ ગેઝેટ હિન્દી ન્યૂઝ ધી ઈન્ડિયા પંજાબ કેસરી બેંગાલ ગેઝેટ હિન્દી ન્યૂઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP