ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંક રજાઓ સહિત સમગ્ર વર્ષ દરમિયાન નીચેના પૈકી કયું આંતર બેન્ક ફંડ હસ્તાંતર તત્કાલ 24×7 સેવા આપે છે ? આપેલ તમામ IMPS RTGS NEFT આપેલ તમામ IMPS RTGS NEFT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું વર્ષ ભારતમાં વસ્તીશાસ્ત્રીય ઇતિહાસમાં 'અ ગ્રેટ ડિવાઈડ'(A great divide) તરીકે ઓળખાય છે ? 1905 1947 1911 1921 1905 1947 1911 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવા દરમિયાન બેન્ક રેટ ___ જોઈએ. ઘટવો એક પણ નહીં સ્થિર રહેવો વધવો ઘટવો એક પણ નહીં સ્થિર રહેવો વધવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) MRTP Actના સ્થાને હવે ___ છે. મોનિટરી કમિશન ટ્રેડ કમિશન ફીસ્કલ કમિશન કોમ્પિટિશન કમિશન મોનિટરી કમિશન ટ્રેડ કમિશન ફીસ્કલ કમિશન કોમ્પિટિશન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1965માં એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના ___ માં થઈ. કોલંબો કંડલા કરાંચી ઢાકા કોલંબો કંડલા કરાંચી ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP