ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌથી મોટી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું ? 1991 1969 1951 2009 1991 1969 1951 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી. ભારતીય રૂપિયાનું અવમૂલ્યન રેપો રેટમાં ઘટાડો વ્યાજદરમાં વધારો ગરીબીમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન રેપો રેટમાં ઘટાડો વ્યાજદરમાં વધારો ગરીબીમાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી ? CRISIL ICRA ફીચ રેટિંગ્સ SEBI CRISIL ICRA ફીચ રેટિંગ્સ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા બેટ વેરો નાખવામાં આવ્યો ? 1962 1957 1958 1953 1962 1957 1958 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંકનું કઈ રાષ્ટ્રિયકૃત બેન્કમાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ? ભારતીય સ્ટેટ બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક ભારતીય સ્ટેટ બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP