ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ? 1950 1947 1951 1952 1950 1947 1951 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સંઘ લોક સેવા આયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ કેન્દ્રિય તકેદારી આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સંઘ લોક સેવા આયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ કેન્દ્રિય તકેદારી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ સ્થાપવામાં /શરૂ કરવામાં આવ્યું ? 1993 1992 1999 2001 1993 1992 1999 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને 'નવરત્ન દરજ્જો' તરીકે ઓળખ્યા ? 1995 2001 1991 1997 1995 2001 1991 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ? મહેતા સમિતિ સંથાનમ સમિતિ શર્મા સમિતિ રાવ સમિતિ મહેતા સમિતિ સંથાનમ સમિતિ શર્મા સમિતિ રાવ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP