ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી, અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારે શરૂ થઈ હતી ? 1853 1951 1909 1921 1853 1951 1909 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? પી.વી. રાજારામન અરુણ જેટલી હસમુખ અઢિયા શંકર આચાર્ય પી.વી. રાજારામન અરુણ જેટલી હસમુખ અઢિયા શંકર આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે ? પંજાબ કેરળ ગુજરાત રાજસ્થાન પંજાબ કેરળ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રીઓની સલામતી માટેનું સમર્પિત રેલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ? રેલવે અકસ્માત શમન ફંડ રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ રેલ સલામતી રીઝર્વ ફંડ રેલ સુરક્ષા અર્થ કોશ રેલવે અકસ્માત શમન ફંડ રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ રેલ સલામતી રીઝર્વ ફંડ રેલ સુરક્ષા અર્થ કોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ? ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે FRBM એકટની સમીક્ષા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે FRBM એકટની સમીક્ષા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP