ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કિસાન ક્રેડિટ કાર્ડની યોજના વર્ષ 1988-89માં શરૂ કરવામાં આવેલ હતી. આ યોજનામાં સ્માર્ટ કાર્ડ કમ ડેબિટ કાર્ડ ક્યારથી અમલમાં આવેલ છે ? એપ્રિલ 2011 એપ્રિલ 2010 એપ્રિલ 2012 એપ્રિલ 2015 એપ્રિલ 2011 એપ્રિલ 2010 એપ્રિલ 2012 એપ્રિલ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? 14 15 7 10 14 15 7 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 8.2% નો વધારો 7.2% નો વધારો 8.9% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો 8.9% નો વધારો 7.9% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તી ગણતરી-2011નાં આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે ? 5.2% નો ઘટાડો 4.2% નો વધારો 5.2% નો વધારો 4.2% નો ઘટાડો 5.2% નો ઘટાડો 4.2% નો વધારો 5.2% નો વધારો 4.2% નો ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "ઝીરો બેઈઝડ" બજેટનો ભારતમાં સૌપ્રથમ ક્યારે અમલ કરવામાં આવેલ હતો ? 1947 1991 1983 1976 1947 1991 1983 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP