ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2400, 2100 2000,1900 2300,2000 2000,1800 2400, 2100 2000,1900 2300,2000 2000,1800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/- ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે ? રૂપિયા 3.09 પૈસા રૂપિયા 3.48 પૈસા રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.54 પૈસા રૂપિયા 3.09 પૈસા રૂપિયા 3.48 પૈસા રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.54 પૈસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ? ન્યુ દિલ્હી સિમલા મથુરા સિલીગુરી ન્યુ દિલ્હી સિમલા મથુરા સિલીગુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચેક ઉપર આઈએફએસસી કોડની જે વિગત છાપેલી હોય છે, તેમાં છેલ્લા છ આંકડાથી કોની માહિતી મળી શકે છે ? બેંકનું નામ ખાતાનો પ્રકાર ધંધાનો પ્રકાર બેંકની શાખાનું નામ બેંકનું નામ ખાતાનો પ્રકાર ધંધાનો પ્રકાર બેંકની શાખાનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ધી સ્પેશ્યલ ઇકોનોમિકસ ઝોન્સ એકટ કયા વર્ષમાં અમલમાં આવેલ છે. ઈ.સ. 2006 ઈ.સ. 2007 ઈ.સ. 2008 ઈ.સ. 2005 ઈ.સ. 2006 ઈ.સ. 2007 ઈ.સ. 2008 ઈ.સ. 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP