ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રૂપિયાની ખરીદશક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો. ભાવ વધારો માંગ વધારો વસ્તી વધારો ભાવ ઘટાડો ભાવ વધારો માંગ વધારો વસ્તી વધારો ભાવ ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ? માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ચલણી નાણું બહાર પાડવું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ચલણી નાણું બહાર પાડવું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "MSME" કઇ બાબત સાથે સંકળાયેલ છે ? મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ? આપેલ પૈકી એક પણ નહીં શ્રી એમ.એસ. સ્વામીનાથન શ્રી એમ.એસ.આહલુવાલીયા શ્રી એ.કે.સેન આપેલ પૈકી એક પણ નહીં શ્રી એમ.એસ. સ્વામીનાથન શ્રી એમ.એસ.આહલુવાલીયા શ્રી એ.કે.સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થપાયેલ ઓઈલ ઇન્ડિયા લિમિટેડ દેશમાં કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહનના કામની દેખરેખ રાખે છે. એક કંપની રૂપે તેની સ્થાપના ___ માં કરવામાં આવી હતી. ઈ.સ.1960 ઈ.સ.1957 ઈ.સ.1958 ઈ.સ.1959 ઈ.સ.1960 ઈ.સ.1957 ઈ.સ.1958 ઈ.સ.1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP