ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
બજારમાં તરલતા વધે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.
બજારમાં તરલતા ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હાલમાં "NPA" અંગેની જે ચર્ચાઓ ચાલે છે તેમા 'NPA' નો શું અર્થ છે ?

નૉન-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત
ચોખ્ખી પરફોર્મિંગ-એસેટ / મિલકત
નવી-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત
પછીની પરર્ફોર્મિંગ એસેટ /મિલકત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ?
1. કુપોષણથી પીડાતી વસ્તી
2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.
3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર
4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર
5. ગરીબી રેખા નીચે જીવતા લોકો

1,2,3 અને 4
2,3,4 અને 5
1,2,3,4 અને 5
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડિટ રેટિંગ એજન્સીમાં સમાવેશ થાય છે ?
1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર
2. મુડીઝ
3. ફીચ ગ્રુપ
4. કેર રેટિંગ

1,2 અને 3
4,1 અને 2
2,3 અને 4
4,1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP