ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકાર દ્વારા 2016ના વર્ષ અગાઉ કયા વર્ષમાં ભારતીય ચલણી નોટો રદ કરવાના પગલાં ભરવામાં આવ્યા હતા ? 1977 1979 1978 1973 1977 1979 1978 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી બેંકો માટેનો કાયદો "ધ બેંકીંગ રેગ્યુલેશન" (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1969 1966 1968 1967 1969 1966 1968 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારના જાહેર સાહસો માટે "મહારત્ન' યોજના કયારથી દાખલ કરવામાં આવી ? 2010-11 2014-15 2008-09 2012-13 2010-11 2014-15 2008-09 2012-13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ચાણકય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણકય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP