ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ? અમર્ત્ય સેન એડમ સ્મિથ સુરેશ ડી. ટેન્ડુલકર એલંફ્રેડ માર્શલ અમર્ત્ય સેન એડમ સ્મિથ સુરેશ ડી. ટેન્ડુલકર એલંફ્રેડ માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ? જમીનની માલિકીમાં અસમાનતા પ્રગતિશીલ કરવેરા ફુગાવો સંપત્તિનું કેન્દ્રીકરણ જમીનની માલિકીમાં અસમાનતા પ્રગતિશીલ કરવેરા ફુગાવો સંપત્તિનું કેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ? નવમી યોજના (1997-2002) આઠમી યોજના (1992-97) દસમી યોજના (2002-07) અગિયારમી યોજના (2007-12) નવમી યોજના (1997-2002) આઠમી યોજના (1992-97) દસમી યોજના (2002-07) અગિયારમી યોજના (2007-12) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ? આવક બેરોજગારી સંપત્તિ ઉપભોગ ખર્ચ આવક બેરોજગારી સંપત્તિ ઉપભોગ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારી વિત્તને શું કહેવાય છે ? જાહેર વિત્ત આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિત્ત ખાનગી વિત્ત જાહેર વિત્ત આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિત્ત ખાનગી વિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP