ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજય સરકારની મહેસૂલી આવકમાં શાનો સમાવેશ થાય છે ?

બિન-કર આવક
આપેલ તમામ
રાજ્યના કરવેરાની આવક
કેન્દ્રીય કરવેરાનો હિસ્સો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરમુકત આવકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ?

જીવન વીમા પોલિસી
વાહનભથ્થું
વચગાળાની રાહત
કૃષિની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP