કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
જોખમ એટલે શું ?

એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે.
એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે.
કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ?

મહેસુલ પ્રધાન
મુખ્ય પ્રધાન
વડાપ્રધાન
ગૃહ પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ?

સરપંચ
તાલુકા વિકાસ અધિકારી
તલાટી
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ?

જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી
આપત્તિ સામેની પૂર્વ તૈયારી
આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું
જયારે જેવું આવી પડે તેવું કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ?

ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ
ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ
ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ
ગુજરાત મેરીટાઈમ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP