પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજમાં પંચાયતના ત્રણેય સ્તરે પંચાયતોમાં ___ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. 30% 45% 100% 50% 30% 45% 100% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 કઈ સમિતિની ભલામણોના આધારે બનાવવામાં આવ્યો ? બળવંતરાય મહેતા સમિતિ દિલીપસિંહ ભૂરિયા સમિતિ રામસિંગ પુનિયા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ દિલીપસિંહ ભૂરિયા સમિતિ રામસિંગ પુનિયા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ? 50 ટકા 30 ટકા 100 ટકા 70 ટકા 50 ટકા 30 ટકા 100 ટકા 70 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા પૈકી કઈ જોડી સાચી છે ? રીખવદાસ શાહ સમિતિ -1972 આપેલ તમામ બળવંતરાય મહેતા સમિતિ -1957 અશોક મહેતા સમિતિ -1977 રીખવદાસ શાહ સમિતિ -1972 આપેલ તમામ બળવંતરાય મહેતા સમિતિ -1957 અશોક મહેતા સમિતિ -1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ? પંચાયતી રાજ સંસ્થા ખાનગી સંસ્થા સહકારી સંસ્થા શિક્ષણ સંસ્થા પંચાયતી રાજ સંસ્થા ખાનગી સંસ્થા સહકારી સંસ્થા શિક્ષણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP