પંચાયતી રાજ (Panchayati Raj)
"પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?
1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી
2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ
3. સત્તાનું વિકેન્દ્રીકરણ
4. નાણાની ગતિશીલતા

1,2,3,4
1,2 અને 3
1,2,4
2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે ?

દર ત્રણ મહિને એક વાર
દર બે મહિને એક વાર
દર મહિને એક વાર
દર ચાર મહિને એક વાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP