ટકાવારી (Percentage) 540 નો આંકડો કઈ રકમના 60% થાય ? 900 800 700 940 900 800 700 940 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 60% → 540 100% → (?) 100/60 x 540 = 900
ટકાવારી (Percentage) અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% ૨કમના પુસ્તકો અને 25% ૨કમની નોટબુક, કંપાસ તેમજ 10% ૨કમની સ્કુલબેગ ખ૨ીદી અને તેણે બાકી વધેલી રકમ રૂા. 1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી ૨કમ આપી ? રૂ. 3200 રૂ. 2800 રૂ. 2500 રૂ. 3000 રૂ. 3200 રૂ. 2800 રૂ. 2500 રૂ. 3000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) હાલમાં એક શહેરની વસતી 1,80,000 છે. જો તેની વસતી દર વર્ષે 10% ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી તેની વસતી કેટલી થશે ? 2,07,800 2,37,800 2,27,800 2,17,800 2,07,800 2,37,800 2,27,800 2,17,800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 180000 × 110/100 × 110/100 = 217800
ટકાવારી (Percentage) A, B નાં 150% છે. B એ (A+B) નાં કેટલાં ટકા ? 40% 33⅓% 66⅔% 75% 40% 33⅓% 66⅔% 75% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે B એ 100 છે. A + B = 150 + 100 = 250 250 → 100 100 → (?) 100/250 × 100 = 40%
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં ‘અ’ ને 'બ' કરતાં 9 માર્ક વધારે મળે છે અને તેને મળેલ માર્ક ‘અ’ અને 'બ’ ના માર્કના સરવાળાનાં 56% થાય છે. આ સંજોગોમાં બંનેને કેટલા માર્ક મળેલ હશે ? 41, 32 39, 30 42, 33 43, 34 41, 32 39, 30 42, 33 43, 34 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અ = x+9 બ = xકુલ માર્ક = x+9+x = 2x+9 x+9 = (2x+9) × 56/100 x+9 = (2x+9) × 14/25 25x + 225 = 28x + 126 28x - 25x = 225 - 1263x = 99 x = 33 આમ 'બ' ને 33 માર્ક અને 'અ' ને 33+9 = 42 માર્ક મળે.