ટકાવારી (Percentage) કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો, તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હતો ? 506 524 500 44 506 524 500 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) ખાંડના ભાવમાં શરૂઆતમાં 20%નો વધારો થાય છે. એક મહિના પછી ભાવ 20%નો ઘટાડો થાય છે. ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર કેટલો થશે ? 2%નો ઘટાડો 4%નો ઘટાડો 2%નો વધારો કોઈ ફેરફાર થાય નહિ 2%નો ઘટાડો 4%નો ઘટાડો 2%નો વધારો કોઈ ફેરફાર થાય નહિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP શરૂનો ભાવ = 100 20% વધ્યા પછી = 120 20% ઘટ્યા પછી = 120 × 80/100 = 96 ફેરફાર = 100-96 = 4% નો ઘટાડો
ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો. 80,000 1,00,000 1,10,000 55,000 80,000 1,00,000 1,10,000 55,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) છગન સફરજનનો ધંધો કરે છે. તેણે કુલ જથ્થામાંથી 40% સફરજન વેચેલ છે. અને હવે તેની પાસે 4200 સફરજન વધેલ છે. તો તેની પાસે શરૂઆતમાં કેટલા સફરજન હશે ? 10500 4200 6000 7000 10500 4200 6000 7000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 60% → 4200 100% → (?) 100/60 × 4200 = 7000
ટકાવારી (Percentage) જો ખાધાન્ન ભાવમાં 30%, વધારો થયો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 23(1/13)% 18(1/13)% 27(1/8)% 30% 23(1/13)% 18(1/13)% 27(1/8)% 30% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 130 → 30 100 → (?)= 100/130 × 30 = 300/13 = 23(1/13)% સમજણ 100 થી 30% નો વધારો કરતા 130 થાય. ખર્ચ ન વધારવો હોઈ 130 થી 30 નો ઘટાડો કર્યો.