ટકાવારી (Percentage) એક શહેરની વસ્તી વર્ષ 1997ના અંતમાં 20,000 હતી, પ્રતિવર્ષમાં તેમાં 5% વૃદ્ધિ થઈ. વર્ષ 2000ના અંતે અંદાજે વસ્તી કેટલી થશે ? 23100 23150 23153 23000 23100 23150 23153 23000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વસ્તી = 20000 × 105/100 × 105/100 × 105/100 = 23152.5 વર્ષ 2000 ની સાલમાં વસ્તી = 23153 થશે.
ટકાવારી (Percentage) 100 વ્યક્તિના સમૂહમાં 45 વ્યક્તિ ચા પીવે છે, પરંતુ કોફી પીતા નથી. 40 વ્યક્તિ કોફી પીવે છે, પરંતુ ચા પીતા નથી 10 વ્યક્તિ ચા કે કોફી કાંઈ પીતા નથી તો ચા અને કોફી બન્ને પીનારાની સંખ્યા કેટલી ? 15 5 25 10 15 5 25 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100-45-40-10 = 5
ટકાવારી (Percentage) એક શાળાના 60 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. તેમાંથી 5% ને Aગ્રેડ મળ્યો, 25% ને B+, 35% ને B અને 15% ને C ગ્રેડ મળ્યો, તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થી નાપાસ થયા ? 13 15 14 12 13 15 14 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5% + 25% + 35% + 15% = 80%નાપાસ વિદ્યાર્થીઓ = 100% - 80% = 20%નાપાસ થનાર વિદ્યાર્થીઓ 60 X 20/100 = 12 સમજણ અહીં 80% વિદ્યાર્થીઓને ગ્રેડ મળતા તેઓ પાસ થયા છે.
ટકાવારી (Percentage) અંગ્રેજી અને હિન્દીની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. અંગ્રેજીમાં 75 અને હિન્દીમાં 70 પાસ થયા. તો બન્ને વિષયમાં પાસ થનારની સંખ્યા શોધો. 75 70 60 એક પણ નહિ 75 70 60 એક પણ નહિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 75 + 70 = 145 બંનેમાં પાસ = 145 - 85 = 60 સમજણ ફક્ત અંગ્રેજી, ફક્ત હિન્દી અથવા બનેમાં પાસ થનારની સંખ્યા 85 થી વધવી ન જોઈએ. તેથી 145 માંથી 85 બાદ કરતા બંનેમાં પાસની સંખ્યા મળે.
ટકાવારી (Percentage) 625 ના 20% ના 20% = ___ 125 75 225 25 125 75 225 25 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 625 x (20/100) x (20/100) = 25