શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘કરેલા ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતાર્થ કૃતશી કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતાર્થ કૃતશી કૃતનિશ્ચયી કૃતધ્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. કામ કરીને ખૂબ થાકી ગયેલી– થાકેલી થાકીપાકી થાકેલ મજબૂર થાકેલી થાકીપાકી થાકેલ મજબૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાગ અને આસકિતનો અભાવ – સાધુ વૈરાગ્ય રાગ મુક્ત મુકત સાધુ વૈરાગ્ય રાગ મુક્ત મુકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – ભાષ બોલી વૈખરી શબ્દો ભાષ બોલી વૈખરી શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્મરણીય સ્પૃહણીય અવિસ્મરણીય રમણીય સ્મરણીય સ્પૃહણીય અવિસ્મરણીય રમણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP