ભૌતિક વિજ્ઞાન (Physics) l1 40.2 ± 0.1 અને l2 = 20.1 ± 0.1 તો l1 + l2 માં મહત્તમ અનિશ્ચિતતા ___ થાય. 0.1 0.3 0.2 0.4 0.1 0.3 0.2 0.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 0.01mm લઘુતમ માપ ધરાવતા માઇક્રોમીટર વડે પતરાની જાડાઈ માપતાં ને 1.03 mm મળે છે, તો પતરાની જાડાઈના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ થાય. 1.2% 0.97% 1% 0.7% 1.2% 0.97% 1% 0.7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 9.15 + 3,8 નો સાચો જવાબ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ આવે. 13.00 13 13.0 13.000 13.00 13 13.0 13.000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) લંબાઈનું માપન કરતાં નીચેનાં અવલોકનો મળે છે. 2.01 m, 2.03 m, 2.09 m, 2.07m અને 2.01m તો માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ___ 0.152 m 0.030 m 0.048 m 0.028 m 0.152 m 0.030 m 0.048 m 0.028 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ગુરુત્વીય સ્થિતિમાન Φ =-GM/r સૂત્ર અનુસાર મળે છે તો ΔΦ/Φ = ___ t/Δr 2 Δr/t -Δr/r Δr/t t/Δr 2 Δr/t -Δr/r Δr/t ANSWER DOWNLOAD GUJARATI MCQ APP