યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નવજાત શિશુને ફક્ત માતાનું ધાવણ પાણી પણ નહીં ક્યાં સુધી આપવું જોઈએ ? 1 વર્ષ 2 વર્ષ 6 મહિના 4-6 મહિના 1 વર્ષ 2 વર્ષ 6 મહિના 4-6 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) IGNSY યોજનાના લાભાર્થી કોણ છે ? ધાત્રી યાત્રા આપેલ પૈકી કોઈ નહીં કિશોરીઓ સગર્ભા માતા ધાત્રી યાત્રા આપેલ પૈકી કોઈ નહીં કિશોરીઓ સગર્ભા માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી ? 3 થી 6 વર્ષના બાળકો શાળાએ જતાં બાળકો કિશોરીઓ સગર્ભા માતા 3 થી 6 વર્ષના બાળકો શાળાએ જતાં બાળકો કિશોરીઓ સગર્ભા માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સમુદાયમાં પાંડુરોગ (એનિમિયા)ની સ્થિતિ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે ? કોલસ્ટરોલ સીરમ ફેરીટીન હિમોગ્લોબીન બ્લડ સુગર કોલસ્ટરોલ સીરમ ફેરીટીન હિમોગ્લોબીન બ્લડ સુગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે ? વજન પ્રમાણે ઉંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ ઉંમર પ્રમાણે વજન વજન પ્રમાણે ઉંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ ઉંમર પ્રમાણે વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP