યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
PEM વાળા બાળકો...

ચપળ અને સ્ફુર્તિયુક્ત દેખાય છે.
વધુ લાલા ધરાવતા દેખાય છે.
દુબળા, નીરસ અને ચીડીયા દેખાય છે.
તંદુરસ્ત દેખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મધ્યાહન ભોજન યોજના ___ તરીકે ઓળખાય છે.

સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ
સ્કુલ યુનિટી પ્રોગ્રામ
સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ
સ્કુલ લંચ પ્રોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મધ્યાહન ભોજન યોજનાના (MDM) ના લાભાર્થીઓ ___ છે.

6 થી 11 વર્ષના બાળકો
સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો
આપેલ પૈકી એક પણ નહીં
6 થી 14 વર્ષના બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
NHM એટલે...

નેશનલ હેલ્થ મિશન
ન્યુટ્રીશન હેલ્થ મિશન
નેશનલ હાઉસ મિશન
નેશનલ હેલ્થ મિડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP