યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રોજેકટ સક્ષમ (Project Saksham) શાની સાથે સંકળાયેલ છે ? દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા દેશની સુરક્ષા CBSE નાં IT ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા દેશની સુરક્ષા CBSE નાં IT ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું કયું શહેર ત્રીજા સ્માર્ટ સીટી તરીકે પસંદગી પામ્યું છે ? રાજકોટ ગાંધીનગર વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ હેઠળ તાલુકા કક્ષાએ નીચે પૈકી કઈ સેવા / સેવાઓ સ્થળ ઉપર જ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે ? મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ આપેલ તમામ આવકના દાખલા રેશન કાર્ડ મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ આપેલ તમામ આવકના દાખલા રેશન કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રગતિ" (PRAGATI) (Pro-Active governance and timely implementation) અન્વયે "પ્રગતિ-દિવસ" તરીકે કયો દિવસ નિયત કરવામાં આવેલ છે ? દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારોને પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનો છે ? મુખ્યમંત્રી આવાસ યોજના શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના સરદાર પટેલ આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના સરદાર પટેલ આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP