યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? કુંવરબાઈનું મામેરું પંચવટી યોજના તીર્થગ્રામ યોજના જ્યોતિગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું પંચવટી યોજના તીર્થગ્રામ યોજના જ્યોતિગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ચાઈલ્ડ લાઈન ઈન્ડીયા ફાઉન્ડેશન દ્વારા બાળકોને મદદ કરવા કઈ હેલ્પલાઈન શરૂ કરી છે ? 100 181 1098 101 100 181 1098 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ 'અટલ સ્નેહ યોજના' કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? આરોગ્ય પરિવાર કલ્યાણ સમાજ સેવા શિક્ષણ આરોગ્ય પરિવાર કલ્યાણ સમાજ સેવા શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા શબરી યોજના હેઠળ BPL મહિલાઓને ગેસ કનેક્શન માટે રૂ. ___ ની સહાય કરવામાં આવે છે. 1,100 1,200 1,300 1,500 1,100 1,200 1,300 1,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'બેટી હૈ અનમોલ' યોજના અંતર્ગત પહેલી બે છોકરીઓને ધો ___ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. 11 12 05 10 11 12 05 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP