Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇ.પી.કો.ક. 420 શાને લગતી છે ? વિશ્વાસઘાત ઠગાઇ બિગાડ બદનક્ષી વિશ્વાસઘાત ઠગાઇ બિગાડ બદનક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ? 440 કિ.મી. 140 કિ.મી. 340 કિ.મી. 240 કિ.મી. 440 કિ.મી. 140 કિ.મી. 340 કિ.મી. 240 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પિતાની ઉંમર પુત્રની ઉમરના ત્રણ ઘણા કરતાં 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય, તો માતાની ઉંમર કેટલી હશે ? 29 વર્ષ 35 વર્ષ 32 વર્ષ 26 વર્ષ 29 વર્ષ 35 વર્ષ 32 વર્ષ 26 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ? 422.40 રૂ. 424.60 રૂ. 430.40 રૂ. 434.40 રૂ. 422.40 રૂ. 424.60 રૂ. 430.40 રૂ. 434.40 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ? 1. ચંદ્રગુપ્ત પહેલો2. ચંદ્રગુપ્ત મોર્ય3. અશોક4. અકબર 2, 3, 1, 4 1 ,2, 4, 3 1, 3, 2, 4 1, 2, 3, 4 2, 3, 1, 4 1 ,2, 4, 3 1, 3, 2, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP