Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઇએ ? 4 5 6 7 4 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ? ગુજરાત પોલીસ એકટ ૧૪૪ ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪ આઇ.પી.સી. કલમ ૧૪૪ સી.આર.પી.સી. કલમ ૧૪૪ ગુજરાત પોલીસ એકટ ૧૪૪ ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪ આઇ.પી.સી. કલમ ૧૪૪ સી.આર.પી.સી. કલમ ૧૪૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સી.આર.પી.સી.નું આખું રૂપ શું છે ? ક્રિમિનલ પ્રોસેજર કોડ ક્રિમિનલ રીસ્પેકટ એન્ડ પ્રોટેકશન કોડ ક્રિમિનલ રાઇટસ પ્રોટેકશન કોડ કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શન કોડ ક્રિમિનલ પ્રોસેજર કોડ ક્રિમિનલ રીસ્પેકટ એન્ડ પ્રોટેકશન કોડ ક્રિમિનલ રાઇટસ પ્રોટેકશન કોડ કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શન કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) માહિતી અધિકાર હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે ? 30 7 14 21 30 7 14 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ? ઇ.પી.કો.ક. 498 ઇ.પી.કો.ક. 489(ક) ઇ.પી.કો.ક. 498(ક) ઇ.પી.કો.ક. 489 ઇ.પી.કો.ક. 498 ઇ.પી.કો.ક. 489(ક) ઇ.પી.કો.ક. 498(ક) ઇ.પી.કો.ક. 489 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP