Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ?(1) બંદી પ્રત્યક્ષીકરણ(2) પરમાદેશ(3) પ્રતિબંધ(4) અધિકાર પૃછા 1, 2, 3, 4 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. 4 1, 2, 3, 4 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે ? 48 કલાક 12 કલાક 24 કલાક 36 કલાક 48 કલાક 12 કલાક 24 કલાક 36 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? સુહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ શાહબાનો જજમેન્ટ રેહાના જજમેન્ટ સુહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ શાહબાનો જજમેન્ટ રેહાના જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કયો વેદ સૌથી જૂનો મનાય છે ? ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે ? આયરન સિલ્વર યુરેનિયમ પ્લેટીનીઅમ આયરન સિલ્વર યુરેનિયમ પ્લેટીનીઅમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP