Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો ? પ્લાસીની લડાઈ અવધની લડાઈ ઝાંસીની લડાઈ મૈસોરની લડાઈ પ્લાસીની લડાઈ અવધની લડાઈ ઝાંસીની લડાઈ મૈસોરની લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ? લાલા લજપતરાય લોકમાન્ય તિલક વીર સાવરકર સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય લોકમાન્ય તિલક વીર સાવરકર સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ ? 1952 1953 1951 1950 1952 1953 1951 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ? વિનોબા ભાવે રામકૃષ્ણ પરમહંસ શ્રી રમણ મહર્ષિ વિવેકાનંદ વિનોબા ભાવે રામકૃષ્ણ પરમહંસ શ્રી રમણ મહર્ષિ વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ATIRA નું આખું નામ શું છે ? Ahmedabad Textile Industry's Research Association All Textile Industry's Research Alliance Ahmedabad Textile Industry's Research Alliance All Textile Industry's Research Association Ahmedabad Textile Industry's Research Association All Textile Industry's Research Alliance Ahmedabad Textile Industry's Research Alliance All Textile Industry's Research Association ANSWER DOWNLOAD GUJARATI MCQ APP