Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો લોલક (Pendulum) ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન (ઓસિલેશન) નો સમય ઘટે વધે સરખો રહે ક્યારેક વધે ક્યારેક ઘટે ઘટે વધે સરખો રહે ક્યારેક વધે ક્યારેક ઘટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીયો શેનાથી થાય છે ? ફૂગ બેક્ટેરિયા મચ્છર વાયરસ ફૂગ બેક્ટેરિયા મચ્છર વાયરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અજંતા-ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાના આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો ? ચંગીઝ ખાન શાઈસ્ત ખાન અફઝલ ખાન ઔરંગઝેબ ચંગીઝ ખાન શાઈસ્ત ખાન અફઝલ ખાન ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ? એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો. તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી. તે ડચ હતો. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો. તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી. તે ડચ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP