કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. ભવિષ્યવાણી કરવી દીર્ઘદ્રષ્ટિ વાપરવી ડૂબતો માણસ તરણું પકડે બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી દીર્ઘદ્રષ્ટિ વાપરવી ડૂબતો માણસ તરણું પકડે બંધ બાંધી દેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો. આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો. મન હોય તો માળવે જવાય આપ સમાન બલ નહીં મન ચંગા તો કથરોટ મેં ગંગા ધરમના કામમાં ઢીલ નહીં મન હોય તો માળવે જવાય આપ સમાન બલ નહીં મન ચંગા તો કથરોટ મેં ગંગા ધરમના કામમાં ઢીલ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો. ભાડું ન મળવું પાયમલ થવું જોર-જુલમી કરવી લાયકાત તેવો સત્કાર ભાડું ન મળવું પાયમલ થવું જોર-જુલમી કરવી લાયકાત તેવો સત્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP