કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી

જાણી જોઈને આફતમાં મુકાવું.
ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો.
ભાગ્ય જ નિર્ણાયક બને છે.
દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ વાર ને નવ તહેવાર

વાર તહેવાર ભીડ પડવી
ખૂબ જ દુઃખ હોવું
હંમેશાં આનંદમંગલમાં રહેવું
ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ટહુકો પાડવો

મોર ટહુકા કરે
બૂમો પાડી બોલાવવું
ન ગમતી વ્યકિતને બોલાવવું
મીઠાશથી બોલાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય

કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે
વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો
ધોબી લોકોને છેતરે છે
સારું કામ કરવા જતાં આપત્તિ આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાતરે જવું ને દાહડા ભાગવા

શરમ ભરીને પેટગુજારો કરવો
મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ?
લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે
દિવસે જ નાતરે જવાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP