મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક ધોરણ સામાજિક વ્યવસ્થા સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક ધોરણ સામાજિક વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? ગિન્સબર્ગ જહોન્સન યંગ અને મેક મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ જહોન્સન યંગ અને મેક મેકાઈવર અને પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. રક્તસંબંધો કુશળતા વય લિંગ રક્તસંબંધો કુશળતા વય લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ગ્રાહ્ય દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? તકની સમાનતા જાતિવાદી કલ્યાણ સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી તકની સમાનતા જાતિવાદી કલ્યાણ સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP